પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ બિહાર દિવસ નિમિતે બિહારના લોકોને શુભકામનાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
22 MAR 2021 9:54AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર દિવસ નિમિતે બિહારના લોકોને શુભકામનાઓ પાઠવી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટમાં કહ્યું, ‘બિહાર દિવસની રાજ્યના તમામ રહેવાસીઓને ખૂબ શુભકામનાઓ. ગૌરવશાળી અતીત અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે ખાસ ઓળખ ધરાવતો આ પ્રદેશ વિકાસની નીતનવી ઊંચાઈઓને સર કરતો રહે.’
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1706525)
મુલાકાતી સંખ્યા : 205
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada