પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
09 MAR 2021 9:59AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં આગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યું છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કોલકાતામાં આગ દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિથી દુઃખ થયું છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તેવી કામના કરું છું. "
SD/GP
(रिलीज़ आईडी: 1703394)
आगंतुक पटल : 224
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada