પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને યાદ કર્યા
प्रविष्टि तिथि:
28 FEB 2021 1:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી, શ્રી મોરારજીભાઈ દેસાઈને યાદ કર્યા હતા.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, ‘આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને યાદ કરી રહ્યો છું. તેમના જાહેર સેવાના અનેક વર્ષોમાં, તેઓ ભારતના વિકાસ માટે અથાક રીતે કાર્યરત રહ્યા હતા. તેઓ તેમની લોકશાહી પ્રત્યેની દોષરહિત અખંડિતતા અને અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1701518)
आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam