પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વસંત પંચમી, સરસ્વતી પૂજા નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી
Posted On:
16 FEB 2021 9:35AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ વસંત પંચમી અને સરસ્વતી પૂજા નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી હતી. એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “વસંત પંચમી અને સરસ્વતી પૂજાના પાવન પર્વ નિમિતે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.”
बसंत पंचमी और सरस्वती पूजा के पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) February 16, 2021
SD/GP/JD
(Release ID: 1698350)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam