પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લાલા લાજપત રાયને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

प्रविष्टि तिथि: 28 JAN 2021 9:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલા લાજપત રાયને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

 

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહાન સ્વાતંત્ર્ય સેનાની પંજાબ કેસરી લાલા લાજપત રાયને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ નમન.

મહાન લાલા લાજપત રાયજીને તેમની જયંતિ પર યાદ કરીએ. ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં તેમનું યોગદાન અમિટ અને પેઢીઓ સુધી લોકોને પ્રેરણા આપનારું છે.

 

 

 

SD/GP


(रिलीज़ आईडी: 1692846) आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam