પોસ્ટેડ ઓન:
26 JAN 2021 9:35AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રના 72મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ. જય હિન્દ.
ભારતના બધા જ લોકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ. જય હિન્દ.
SD/GP/BT