ગૃહ મંત્રાલય
રાષ્ટ્રપતિએ જીવન રક્ષક પદક શ્રેણીના પુરસ્કારો – 2020 એનાયત કરવાની મંજૂરી આપી
Posted On:
25 JAN 2021 3:20PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિએ 40 વ્યક્તિઓને જીવન રક્ષક પદક શ્રેણીના પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે, જેમાં 01 વ્યક્તિને સર્વોત્તમ જીવન રક્ષક પદક, 08 વ્યક્તિઓને ઉત્તમ જીવન રક્ષક પદક અને 31 વ્યક્તિઓને જીવન રક્ષક પદક સામેલ છે. એક એવોર્ડ મરણોપરાંત એનાયત કરવામાં આવ્યો છે. એની વિગતો નીચે મુજબ છેઃ
સર્વોત્તમ જીવન રક્ષક પદક
- શ્રી મુહમ્મદ મુહસિન (મરણોપરાંત), કેરળ
ઉત્તમ જીવન રક્ષક પદક
- શ્રી રામશીભાઈ રત્નાભાઈ સમાડ (રબારી), ગુજરાત
- શ્રી પરમેશ્વર બાલાજી નગરગોજે, મહારાષ્ટ્ર
- કુમારી અમનદીપ કૌર, પંજાબ
- શ્રી કોરિપેલ્લી સૃજન રેડ્ડી, તેલંગાણા
- માસ્ટર ટિન્કુ નિશ્હાદ, ઉત્તરપ્રદેશ
- શ્રીમતી હિમાની બિસ્વાલ, મધ્યપ્રદેશ
- કુમારી કલાગર્લા સહિથી, આંધ્રપ્રદેશ
- શ્રી ભુવનેશ્વર પ્રજાપતિ, ઉત્તરપ્રદેશ
જીવન રક્ષક પદક
- શ્રી ભાવેશકુમાર સતુજી વિહોલ, ગુજરાત
- શ્રી ઇશ્વરલાલ મનુભાઈ સાંગડા, ગુજરાત
- શ્રી મનમોહનસિંહ રાઠોડ, ગુજરાત
- શ્રી પ્રકાશકુમાર બાવચંદભાઈ વેકરિયા, ગુજરાત
- શ્રી રાહવેર વીરભદ્રસિંહ તેજસિંહ, ગુજરાત
- શ્રી રાકેશભાઈ બાબુભાઈ જાદવ, ગુજરાત
- શ્રી વિજય અજિત છાઇરા, ગુજરાત
- માસ્ટર અરુણ થોમસ, કેરળ
- માસ્ટર રોજિન રોબર્ટ, કેરળ
- શ્રી શિજુ પી ગોપી, કેરળ
- શ્રી ગૌરીશંકર વ્યાસ, મધ્યપ્રદેશ
- શ્રી જગદીશ સિંહ સિદ્ધુ, મધ્યપ્રદેશ
- શ્રી પુષ્પેન્દ્ર સિંહ રાવત, મધ્યપ્રદેશ
- શ્રી રાજેશકુમાર રાજપૂત, મધ્યપ્રદેશ
- શ્રી અનિલ દશરથ ખુલે, મહારાષ્ટ્ર
- શ્રી બાલાસાહેબ ધ્યાનદેવ નગરગોજે, મહારાષ્ટ્ર
- શ્રી સુનિલ કુમાર, ઉત્તરપ્રદેશ
- શ્રી મોહિન્દર સિંહ, પંજાબ
- શ્રી નિહાલ સિંહ, ઉત્તરપ્રદેશ
- માસ્ટર ફેડરિક, આંદમાન અને નિકોબાર
- શ્રી મુકેશ ચૌધરી, રાજસ્થાન
- શ્રી રવિન્દ્ર કુમાર, ગુજરાત
- શ્રી એસ એમ રફી, કર્ણાટક
- શ્રી એસ વી જોઝ, કેરળ
- શ્રી વાણી હિરેનકુમાર, ગુજરાત
- શ્રી અબુજામ રોબેન સિંહ, મણિપુર
- શ્રી બાલા નાયક બનાવથ, કેરળ
- શ્રી અશોકસિંહ રાજપૂત, જમ્મુ અને કાશ્મીર
- શ્રી પરમજિત સિંહ, જમ્મુ અને કાશ્મીર
- શ્રી રણજિત ચંદ્ર ઇશોર, જમ્મુ અને કાશ્મીર
- શ્રી રિન્કુ ચૌહાણ, ઉત્તરપ્રદેશ
જીવન રક્ષક પદક શ્રેણીના પુરસ્કારો કોઈ વ્યક્તિનું જીવન બચાવવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિને એનાયત થાય છે. પુરસ્કાર ત્રણ કેટેગરીઓમાં એનાયત થાય છે – સર્વોત્તમ જીવન રક્ષક પદક, ઉત્તમ જીવન રક્ષક પદક અને જીવન રક્ષક પદક. જીવનના તમામ ક્ષેત્રોની વ્યક્તિઓને આ પુરસ્કારો એનાયત થાય છે. પુરસ્કાર મરણોપરાંત પણ આપી શકાય છે.
પુરસ્કાર (ચંદ્રક, કેન્દ્રીય ગૃહ મંત્રીની સહી ધરાવતું પ્રમાણપત્ર અને લમ્પ સમ રકમ) સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/સંસ્થાઓ/વિજેતાઓ જે રાજ્યો સાથે સંબંધિત હોય છે એ રાજ્ય સરકારો દ્વારા વિજેતાઓને ઉચિત સમયે એનાયત થાય છે.
SD/GP/BT
(Release ID: 1692215)
Visitor Counter : 202
Read this release in:
Telugu
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil