પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
23 JAN 2021 11:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત દેશના સાચા પુત્ર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર નમસ્કાર. કૃતજ્ઞ રાષ્ટ્ર દેશની આઝાદી માટેના તેમના બલિદાન અને સમર્પણને રાષ્ટ્ર હંમેશા યાદ રાખશે. "
SD/GP/BT
(रिलीज़ आईडी: 1691730)
आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam