પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રોફેસર શશીકુમાર ચિત્રેના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 11 JAN 2021 10:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રોફેસર શશીકુમાર ચિત્રેના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "પ્રોફેસર શશીકુમાર ચિત્રેના અવસાનની વાત સાંભળીને દુ:ખ થયું. તેમને એસ્ટ્રોફિઝિક્સ અને સોલર ફિઝિક્સ, ગુરુત્વાકર્ષણ લેન્સિંગ અને વિજ્ઞાન શિક્ષણ જેવા વિષયોમાં તેમના કામ માટે યાદ કરવામાં આવશે. આવનારા સમયમાં તેમનું મૂલ્યવાન કાર્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપતું રહેશે. ઓમ શાંતિ."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1687829) आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam