પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં હોસ્પિટલમાં આગ લાગવાના કારણે પોતાનો જીવ ગુમાવનારાના પરિવારજનો માટે પીએમએનઆરએફમાંથી 2 લાખ રૂપિયાની સહાયને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 11 JAN 2021 2:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ભંડારામાં હોસ્પિટલમાં થયેલી દુ:ખદ ઘટનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની મંજૂરી આપી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની મંજૂરી પણ તેમણે આપી છે.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1687624) आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam