ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારત રત્ન બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
"હું બાબાસાહેબને તેમના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે નમન કરું છું, જેમણે દેશને ભવિષ્યવાદી અને સર્વગ્રાહી બંધારણ આપ્યું હતું, જેનાથી દેશમાં વિકાસ, સમૃદ્ધિ અને સમાનતાનો માર્ગ મોકળો થયો"
બાબાસાહેબના પદચિન્હો પર મોદી સરકાર દાયકાઓથી વિકાસ પ્રક્રિયામાંથી બાકાત રહેલા વંચિત વર્ગના કલ્યાણ માટે કામ કરવા કટિબદ્ધ છે”
Posted On:
06 DEC 2020 1:51PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારત રત્ન બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે “હું બાબાસાહેબને તેમના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે નમન કરું છું, જેમણે દેશને ભવિષ્યવાદી અને સર્વગ્રાહી બંધારણ આપ્યું હતું, જેનાથી દેશમાં વિકાસ, સમૃદ્ધિ અને સમાનતાનો માર્ગ મોકળો થયો. બાબાસાહેબના પદચિન્હો પર મોદી સરકાર દાયકાઓથી વિકાસ પ્રક્રિયામાંથી બાકાત રહેલા વંચિત વર્ગના કલ્યાણ માટે કામ કરવા કટિબદ્ધ છે”
एक भविष्योन्मुखी व सर्वसमावेशी संविधान देकर देश में प्रगति, समृद्धि और समानता का मार्ग प्रशस्त करने वाले बाबासाहेब के महापरिनिर्वाण दिवस पर उन्हें कोटि-कोटि नमन।
बाबासाहेब के पदचिन्हों पर चलकर मोदी सरकार दशकों से विकास से वंचित वर्ग के कल्याण के प्रति समर्पित भाव से कार्यरत है। pic.twitter.com/1zJUVW1kwR
— Amit Shah (@AmitShah) December 6, 2020
SD/GP/BT
(Release ID: 1678721)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam