પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 06 DEC 2020 9:21AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મહાન ડૉ. બાબા સાહેબ આંબેડકરને યાદ કરું છું. તેમના વિચારો અને આદર્શો લાખો લોકોને શક્તિ આપે છે. તેમણે રાષ્ટ્ર માટે જે સપના જોયા હતા તે પૂરા કરવા માટે આપણે કટિબદ્ધ છીએ."

Remembering the great Dr. Babasaheb Ambedkar on Mahaparinirvan Diwas. His thoughts and ideals continue to give strength to millions. We are committed to fulfilling the dreams he had for our nation. pic.twitter.com/dJUwGjv3Z5

— Narendra Modi (@narendramodi) December 6, 2020

 

SD/GP/BT



(Release ID: 1678699) Visitor Counter : 209