પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 01 DEC 2020 9:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું "રાજ્યના સ્થાપના દિવસે નાગાલેન્ડની મારી બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ. નાગાલેન્ડના લોકો તેમની હિંમત અને કરુણા માટે જાણીતા છે. તેમની સંસ્કૃતિ અનુકરણીય છે અને તેથી ભારતની પ્રગતિમાં તેમનું યોગદાન છે. નાગાલેન્ડનો સતત વિકાસ થાય તે માટે પ્રાર્થના."

Greetings to my sisters and brothers of Nagaland on their Statehood Day. The people of Nagaland are known for their courage and kindness. Their culture is exemplary and so is their contribution to India’s progress. Praying for Nagaland’s continuous development.

— Narendra Modi (@narendramodi) December 1, 2020

 

SD/GP/BT



(Release ID: 1677292) Visitor Counter : 194