પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
19 NOV 2020 10:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "આઝાદીની પહેલી લડાઇમાં અનોખું પરાક્રમ પ્રદર્શિત કરનાર વીરાંગના રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ નિમિતે કોટિ-કોટિ નમન. તેમની શૌર્યગાથા હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે."
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1673945)
મુલાકાતી સંખ્યા : 286
આ રીલીઝ વાંચો:
Urdu
,
English
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam