પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 09 NOV 2020 9:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, "રાજ્યના સ્થાપના દિન નિમિત્તે ઉત્તરાખંડના રહેવાસીઓને હાર્દિક અભિનંદન. પ્રગતિના માર્ગ પર અગ્રેસર રહે, કુદરતી સંપત્તિ અને કુદરતી સૌંદર્યથી ભરેલું આ રાજ્ય વિકાસની નવી ઉંચાઈને સ્પર્શ કરતું રહે."

 

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1671359) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam