પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ રામદાસ જીના પ્રકાશ પર્વની લોકોને શુભકામનાઓ પાઠવી
प्रविष्टि तिथि:
02 NOV 2020 2:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ રામદાસ જીના પ્રકાશ પર્વના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "શ્રી ગુરુ રામદાસ જીએ લોકોની સેવા અને અસમાનતા તથા ભેદભાવ સમાપ્ત કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેમની સુમેળભર્યા સમાજ માટેની સાધના આપણા બધાને પ્રેરણા આપે છે. શ્રી ગુરુ રામદાસ જીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1669436)
आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam