પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છત્તીસગઢના લોકોને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
01 NOV 2020 10:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢની જનતાને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "રાજ્યના સ્થાપના દિન નિમિત્તે છત્તીસગઢના લોકોને હાર્દિક શુભેચ્છાઓ. હું ઇચ્છું છું કે પ્રાચીન કાળથી વિવિધ સંસ્કૃતિઓનું કેન્દ્ર બનેલું આ રાજ્ય પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગ પર આગળ ધપે."
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1669253)
મુલાકાતી સંખ્યા : 182
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam