પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના સ્થાપના દિન નિમિત્તે મધ્ય પ્રદેશના લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
01 NOV 2020 9:49AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશની જનતાને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "મધ્ય પ્રદેશના રહેવાસીઓને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. મધ્ય પ્રદેશના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ. રાજ્ય મુખ્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે અને આત્મનિર્ભર ભારતના આપણા સપનાને સાકાર કરવામાં લાંબા ગાળાનું યોગદાન આપી રહ્યું છે."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1669248)
आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam