પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વાલ્મીકિ જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 31 OCT 2020 9:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, "વાલ્મીકિ જયંતિ નિમિત્તે આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ. સામાજિક સંવાદિતા, સમાનતા અને ન્યાય પર આધારિત તેમના આદર્શ વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1668995) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam