પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમની ડાયનેમિક લાઇટિંગનું ઉદ્ઘાટન કર્યું


સંયુક્ત રાષ્ટ્રની બધી સત્તાવાર ભાષાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટનું અનાવરણ કર્યું

કેવડિયા મોબાઇલ એપ્લિકેશનનું અનાવરણ કર્યું

યુનિટી ગ્લો ગાર્ડનનું ઉદઘાટન કર્યું અને મુલાકાત લીધી

Posted On: 30 OCT 2020 8:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમની ડાયનેમિક લાઇટિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સંયુક્ત રાષ્ટ્રની બધી સત્તાવાર ભાષાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટનું ઉદ્ઘાટન કર્યું હતું અને યુનિટી ગ્લો ગાર્ડનમાં કેવડિયા એપ શરૂ કરી હતી. તેમણે કેક્ટસ ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું અને મુલાકાત લીધી હતી.

સરદાર સરોવર ડેમની ડાયનેમિક લાઇટિંગ

 

યુનિટી ગ્લો ગાર્ડન

આ એક અનન્ય થીમ પાર્ક છે, જે 3.61 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. તેમાં રાત્રિના પર્યટનનો આનંદ અનુભવવા માટે બધા પ્રવાસીઓને આવકારવા માટે, સ્થાપનો, આકૃતિઓ અને ઓપ્ટિકલ ભ્રમણાઓનો એક ઝગમગાટભરી ગોઠવણી છે.

 

કેક્ટસ ગાર્ડન

એક ભવ્ય આર્કિટેક્ચરલ ગ્રીનહાઉસ છે જેમાં 17 દેશોની 450 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કેક્ટસની પ્રજાતિઓ છે. જે 25 એકર વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં 1.9 લાખ કેક્ટસ પ્લાન્ટ સહિત 6,000 જેટલા છોડ છે.

 

 

SD/GP/BT



(Release ID: 1668964) Visitor Counter : 261