PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
29 OCT 2020 6:07PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે કોવિડ પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો
- છેલ્લા 9 દિવસમાં 1 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
- છેલ્લા 6 અઠવાડિયા દરમિયાન દરરોજ સરેરાશ લગભગ 11 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા
- પરીક્ષણમાં વધારો થતાં સંચિત પોઝિટીવીટી દરમાં સતત ઘટાડો
- છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 10,75,760 પરીક્ષણો સાથે, કુલ પરીક્ષણોની સંખ્યા 10.65 કરોડ (10,65,63,440) ને પાર થઇ ગઈ છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

ભારતે કોવિડ પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો, છેલ્લા 9 દિવસમાં 1 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા 6 અઠવાડિયા દરમિયાન દરરોજ સરેરાશ લગભગ 11 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા, પરીક્ષણમાં વધારો થતાં સંચિત પોઝિટીવીટી દરમાં સતત ઘટાડો
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668359
ડૉ. હર્ષ વર્ધને તમિલનાડુમાં કોવિડ-19 સજ્જતા અને કોવિડ યોગ્ય વર્તણૂક સુનિશ્ચિત કરવાનાં પગલાંની સમીક્ષા કરી.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668212
કેન્દ્રીય આરોગ્ય સચિવે પશ્ચિમ બંગાળ, દિલ્હી અને કેરળમાં કોવીડ-19 પરની સ્થિતિ અને જાહેર આરોગ્ય પ્રતિસાદનાં પગલાંની સમીક્ષા કરી
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668445
યુ.પી.ના રાજ્યપાલ સુશ્રી આનંદી બહેને કોરોનાવાયરસ પર વિશ્વની પ્રથમ વૈજ્ઞાનિક પુસ્તક “બાય બાય કોરોના” નું વિમોચન કર્યું
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668450
નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને યુ કે- ભારત આર્થિક અને નાણાકીય સંવાદના 10મા રાઉન્ડમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668193
જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પી.એલ.આઇ. યોજનાઓની માર્ગદર્શિકા સુધારવામાં આવી
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668347
FACT CHECK



(Release ID: 1668698)
Visitor Counter : 211