પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીને તેમના શાનદાર વિજય માટે અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 18 OCT 2020 2:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્નને તેમના શાનદાર વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્નને તેમના શાનદાર વિજય બદલ મારા હૃદયપૂર્વક અભિનંદન. એક વર્ષ પહેલા થયેલી અમારી મુલાકાતને યાદ કરું છું અને ભારત-ન્યુઝીલેન્ડના સંબંધોને ઉચ્ચ સ્તરે આગળ લઈ જવા માટે સાથે મળીને કામ કરવા માટે તત્પર છું."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1665663) आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam