પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બાબા બંદા સિંહ બહાદુરને તેમની 350મી જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

प्रविष्टि तिथि: 16 OCT 2020 5:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીર બાબા બંદા સિંહ બહાદુર જીને તેમની 350મી જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "વીર બાબા બંદા સિંહ બહાદુર જીને તેમની 350મી જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ. તેઓ લાખો લોકોના હૃદયમાં વસે છે. તેઓને તેમના ન્યાયની ભાવના માટે યાદ કરવામાં આવે છે. તેમણે ગરીબોને સશક્ત બનવવા માટે ઘણા પ્રયત્નો કર્યા."

 

SD/GP/BT

 

 


(रिलीज़ आईडी: 1665300) आगंतुक पटल : 267
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada