PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 12 OCT 2020 6:20PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 12-10-2020

 

 

 

  • ભારતે સક્રિય કેસમાં સતત ઘટાડાનું વલણ જાળવી રાખ્યું
  • સક્રિય કેસ ફક્ત પોઝિટીવ કેસના માત્ર 12.10% છે
  • સતત ચોથા દિવસે 9 લાખથી ઓછા સક્રિય કેસ
  • છેલ્લા 24 કલાકમાં 71,559 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે
  • રાષ્ટ્રીય સાજા થવાનો દર 86.36 % રહ્યો છે.

 

 

#Unite2FightCorona

 

#IndiaFightsCorona

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

Image

 

 

 

ભારતે સક્રિય કેસમાં સતત ઘટાડાનું વલણ જાળવી રાખ્યું, સક્રિય કેસ ફક્ત પોઝિટીવ કેસના માત્ર 12.10% છે, સતત ચોથા દિવસે 9 લાખથી ઓછા સક્રિય કેસ

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663650

 

ડૉ હર્ષ વર્ધને રવિવાર સંવાદ -5 દરમિયાન તેમના મત વિસ્તારની સમસ્યાઓ દૂર કરવા માટે પોતાનો પર્સનલ મોબાઇલ નંબર શેર કર્યો

વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1663506

 

નાણાં મંત્રીએ કોવિડ-19 સામે લડવા ચાલુ નાણાકીય વર્ષના અંત અગાઉ ઉપભોક્તા ખર્ચને પ્રોત્સાહન આપવા રૂ. 73,000 કરોડના પગલાં જાહેર કર્યા

વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1663722

 

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 32 કરોડ માનવ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવી છે અને રૂ. 31500 કરોડથી વધુનો ખર્ચ થયો છે

વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1663714

 

સ્વામિત્વ સ્કીમ હેઠળ પ્રધામંત્રીએ ભૌતિક રીતે પ્રોપર્ટી કાર્ડના વિતરણનો શુભારંભ કર્યો

વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1663504

 

એપ્રિલથી સપ્ટેમ્બર, 2020ના ગાળામાં આવશ્યક કૃષિ ચીજવસ્તુઓની નિકાસમાં ગયા વર્ષની સરખાણીમાં એજ સમયગાળા દરમિયાનની તુલનામાં 43.4% નો વધારો

વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1663362

 

FACT CHECK

 

 

 

 

 

 

 

 

 

Image



(Release ID: 1663868) Visitor Counter : 131