ચૂંટણી આયોગ

રાષ્ટ્રીય / માન્ય રાજકીય પક્ષો માટે કોવિડ -19 દરમિયાન સંપર્ક વિહીન અભિયાનને સહાય કરવા બ્રોડકાસ્ટ / ટેલિકાસ્ટ માટે બમણો સમય ફાળવવામાં આવ્યો

Posted On: 09 OCT 2020 6:35PM by PIB Ahmedabad

ચાલી રહેલી કોવિડ-19ની મહામારી અને વિસ્તૃત સુસંગતતાને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચે, પ્રસાર ભારતી કોર્પોરેશનની સલાહ સાથે 2020ની બિહારની વિધાનસભાની ચાલી રહેલી સામાન્ય ચૂંટણી દરમિયાન દરેક રાષ્ટ્રીય પક્ષને બિન-સંપર્ક આધારિત અભિયાન માટે દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો માન્યતા આપેલ બ્રોડકાસ્ટ/ટેલિકાસ્ટ સમયને બમણો કરવાનો નિર્ણય લીધો છે.

બિહારની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય /  રાજકીય પક્ષોને બ્રોડકાસ્ટ / ટેલિકાસ્ટ સમય ફાળવવા અંગે તા. 9 ઓક્ટોબર, 2020ના રોજ કમિશનના ઓર્ડર નંબર 437/TA-LA/1/2020/Communicationની એક નકલ સામાન્ય લોકોની માહિતી માટે તેની સાથે બીડવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/Time%20Allotment%20Press%20Note%20No.%2075%20.pdf

 

SD/GP/BT


(Release ID: 1663278) Visitor Counter : 242