પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 26 SEP 2020 2:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ડૉ. મનમોહન સિંહ જીને જન્મદિવસની શુભેચ્છાઓ. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમને લાબું અને સ્વસ્થ જીવન પ્રદાન કરે."

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1659293) મુલાકાતી સંખ્યા : 238