સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ -19 પરીક્ષણ પ્રયોગશાળાઓ

Posted On: 15 SEP 2020 3:00PM by PIB Ahmedabad

સ્વાસ્થ્ય સંશોધન વિભાગ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ 2020 દરમિયાન કોવિડ -19ના પરીક્ષણ માટે સમગ્ર ભારતમાં અધિકૃત તથા નવી સ્થાપવામાં આવેલી કુલ પરીક્ષણ પ્રયોગશાળાઓની મહિના મુજબની વિગતો:

 

મહિના

કોવિડ -19 માટે શરૂ કરવામાં આવેલી લેબોરેટરીની સંખ્યા

માર્ચ, 2020

152

એપ્રિલ, 2020

247

મે, 2020

275

જૂન, 2020

367

જુલાઈ, 2020

298

 

માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, 2020, દરમિયાન મહિના મુજબ અને રાજ્ય મુજબ કાર્યરત અધિકૃત પરીક્ષણ સુવિધાઓની વિગતો નીચે મુજબ છે:

 

રાજ્ય

માર્ચ, 2020

એપ્રિલ, 2020

મે, 2020

જૂન, 2020

જુલાઈ, 2020

આંદામાન અને નિકોબાર

1

2

-

-

1

આંધ્રપ્રદેશ

6

41

10

4

10

અરૂણાચલ પ્રદેશ

-

1

1

2

6

આસામ

4

2

3

4

10

બિહાર

5

1

14

22

6

ચંદીગઢ

2

1

1

1

-

છત્તીસગઢ

2

1

2

2

7

દાદરા અને નગર હવેલી

-

1

-

-

-

દમણ અને દીવ

-

-

-

-

-

દિલ્હી

13

8

18

11

10

ગોવા

-

3

2

-

-

ગુજરાત

8

10

21

14

5

હરિયાણા

5

9

5

4

4

હિમાચલ પ્રદેશ

2

3

-

6

11

જમ્મુ અને કાશ્મીર

4

-

3

1

18

ઝારખંડ

2

3

15

11

2

કર્ણાટક

10

18

37

16

16

કેરળ

9

8

9

15

17

લદ્દાખ

-

-

1

-

2

લક્ષદ્વીપ

-

-

-

-

3

મધ્યપ્રદેશ

7

7

22

33

17

મહારાષ્ટ્ર

19

36

23

32

21

મણિપુર

2

-

-

2

4

મેઘાલય

1

-

2

4

5

મિઝોરમ

1

-

-

1

-

નાગાલેન્ડ

-

-

3

9

2

ઓડિશા

3

5

9

3

27

પોંડિચેરી

1

1

2

-

2

પંજાબ

-

5

3

16

4

રાજસ્થાન

7

9

6

7

8

સિક્કિમ

-

-

2

-

-

તમિલનાડુ

13

33

26

19

30

તેલંગાણા

13

8

5

9

5

ત્રિપુરા

-

1

-

-

-

ઉત્તર પ્રદેશ

6

14

8

100

27

ઉત્તરાખંડ

1

4

-

7

10

પશ્ચિમ બંગાળ

5

12

22

12

8

કુલ સરવાળો

152

247

275

367

298

રાજ્ય મંત્રી (આરોગ્ય અને કુટુંબ કલ્યાણ), શ્રી અશ્વિનીકુમાર ચૌબેએ આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ વાત રજુ કરી.

 

SD/GP/BT


(Release ID: 1654779) Visitor Counter : 140