PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
27 AUG 2020 6:19PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- છેલ્લા 24 કલાકમાં 9 લાખથી વધુ પરીક્ષણો કરવાની સાથે જ ભારતમાં પરીક્ષણોની કુલ સંખ્યા 3.9 કરોડ થઇ
- ભારતે એક નવું સીમાચિન્હ પાર કર્યું – કુલ સાજા થયેલા કેસની સંખ્યા 25 લાખને પાર
- સક્રિય કેસ અને સાજા થયેલા કેસની વચ્ચેનું અંતર લગભગ 18 લાખ જેટલું થયું
- ભારતમાં કોવિડ-19ના દર્દીઓનો સાજા થવાનો દર આજે 76.24% રહ્યો છે
- છેલ્લા 24 કલાકમાં 56,013 કોવિડ દર્દીઓ સ્વસ્થ થયા છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


છેલ્લા 24 કલાકમાં 9 લાખથી વધુ પરીક્ષણો કરવાની સાથે જ ભારતમાં પરીક્ષણોની કુલ સંખ્યા 3.9 કરોડ થઇ, ભારતે એક નવું સીમાચિન્હ પાર કર્યું – કુલ સાજા થયેલા કેસની સંખ્યા 25 લાખને પાર, સક્રિય કેસ અને સાજા થયેલા કેસની વચ્ચેનું અંતર લગભગ 18 લાખ જેટલું થયું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648924
રાજ્યોને સક્રિયપણે કોવિડનું સંક્રમણને સક્રિય રીતે નિયંત્રણમાં લાવવા તેમજ મૃત્યુદર 1%થી નીચે લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો, કેબિનેટ સચિવે કોવિડના કેસમાં ઊંચો મૃત્યુદર ધરાવતા 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સમીક્ષા બેઠક યોજી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648988
ભારતે પોતાને વિશ્વના વિશ્વસનીય ભાગીદાર તરીકે દર્શાવ્યું, ખાસ કરીને તણાવના સમયમાં: શ્રી પીયૂષ ગોયલ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648949
શ્રી રાજનાથ સિંહે એનસીસી તાલીમ માટે મોબાઈલ એપ્લિકેશનનો શુભારંભ કર્યો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648903
સશસ્ત્ર દળ ટ્રિબ્યુનલના પ્રિન્સિપાલ બેંચે વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રાદેશિક બેંચને લગતી બાબતોની સુનાવણી શરૂ કરી.
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648761
ઉપરાષ્ટ્રપતિએ યુવાનોમાં ઉદ્યોગસાહસિક પ્રતિભાના જતન માટે હાકલ કરી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648907
(Release ID: 1649073)
Visitor Counter : 310