પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
16 AUG 2020 9:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'આદરણીય શ્રી અટલજીને પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપણા રાષ્ટ્રની પ્રગતિની દિશામાં તેમની અસાધારણ સેવા અને પ્રયાસોને ભારત હંમેશા યાદ રાખશે.'
SD/BT
(રીલીઝ આઈડી: 1646288)
મુલાકાતી સંખ્યા : 201
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam