ગૃહ મંત્રાલય

મોદી સરકાર વણકર સમુદાયના સમગ્ર વિકાસ માટે કટિબદ્ધ : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ


"2014 પછી પ્રથમ વખત આપણા મહેનતુ વણકરોના વાસ્તવિક કૌશલ્યને વિકસિત કરી વણકરોને તેમનો શ્રેય આપવામાં આવી રહ્યો છે"

"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2015માં 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હાથશાળ દિવસ જાહેર કરેલો જેથી વણકરોને ભારતમાં વિકાસની મુખ્યધારામાં સમાવી શકાય"

પ્રધાનમંત્રી મોદીનો 'વોકલ ફોર લોકલ'નો મંત્ર નિશ્ચિત રૂપથી હાથશાળ ક્ષેત્રના મનોબળને વધારશે""

"આવો આપણે બધા સાથે મળીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે 'વોકલ ફોર હેન્ડમેડ' ને સમર્થનની પ્રતિજ્ઞા કરીએ"

Posted On: 07 AUG 2020 2:29PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, મોદી સરકાર વણકર સમુદાયના સમગ્ર વિકાસ માટે કટિબદ્ધ છે. પોતના ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું કે, "2014 પછી પ્રથમ વખત આપણા મહેનતુ વણકરોના વાસ્તવિક કૌશલ્યને વિકસિત કરી વણકરોને તેમનો શ્રેય આપવામાં આવી રહ્યો છે. તેમને વધારે પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2015માં 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હાથશાળ દિવસ જાહેર કરેલો જેથી વણકરોને ભારતમાં વિકાસની મુખ્યધારામાં સમાવી શકાય"

કેન્દ્રીય ગૃહમંત્રી કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીનો  'વોકલ ફોર લોકલ'નો મંત્ર નિશ્ચિત રૂપથી હાથશાળ ક્ષેત્રના મનોબળને વધારશે. આવો આપણે બધા સાથે મળીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે 'વોકલ ફોર હેન્ડમેડ' ને સમર્થનની પ્રતિજ્ઞા કરીએ"

For the first time since 2014, true skills of our hardworking weavers are being nurtured & they are being given their due credit. To further promote them, PM @NarendraModi in 2015 declared 7th Aug as #NationalHandloomDay to bring them into the mainstream of India's development.

— Amit Shah (@AmitShah) August 7, 2020

Modi govt is committed for the holistic development of our weavers community. PM Modi’s mantra of ‘Vocal for Local' will surely boost the morale of handloom sector.

Let us all pledge to support #Vocal4Handmade to help realise PM @NarendraModi’s dream of a self-reliant India.

— Amit Shah (@AmitShah) August 7, 2020

 

SD/BT



(Release ID: 1644254) Visitor Counter : 181