PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 05 AUG 2020 6:34PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન


•    ભારતે સતત બીજા દિવસે પણ 24 કલાકમાં 6 લાખથી વધુ પરીક્ષણો કર્યા
•    આશરે 2.14 કરોડથી વધુના નમૂનાઓનું સંચિત પરીક્ષણ કરવામાં આવ્યું
•    પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 15568 થયા
•    ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 51,706 દર્દીઓ સાજા થયા
•    સાજા થવાનો દર 67.19% ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો
•    મૃત્યુદર (સીએફઆર) ઘટીને 2.09% થયો
•    પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દેશમાં હાલ પ્રવર્તતી કોવિડ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ‘મર્યાદા’ જાળવવી જરૂરીઃ ‘દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’


(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)


Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


 
 


ભારતે સતત બીજા દિવસે પણ 24 કલાકમાં 6 લાખથી વધુ પરીક્ષણો કર્યા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643522

ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 51,706 દર્દીઓ સાજા થયા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643507

પ્રધાનમંત્રીએ અયોધ્યામાં ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર’ માં ભૂમિપૂજન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643501

પ્રધાનમંત્રીએ લેબનાનના બેરૂત શહેરમાં થયેલ મોટા વિસ્ફોટથી આઘાત વ્યક્ત કર્યો 
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643441

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643518

ઉપરાષ્ટ્રપતિના પરિવારે રૂપિયા 10 લાખ દાન સ્વરૂપે આપ્યા - 5 લાખ રૂપિયા કોવિડ -19 સામેની લડત માટે અને રૂપિયા 5 લાખ અયોધ્યા મંદિર માટે ફાળવ્યા છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643508

રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોએ એનએફએસએ લાભાર્થીઓને એપ્રિલ-જૂન 2020ના સમયગાળા દરમિયાન ફાળવેલ અનાજના જથ્થાના 93.5% અનાજનું વિતરણ કર્યું: ભારતીય ફૂડ કોર્પોરેશન
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643542


     

    
 

 
 



(Release ID: 1643603) Visitor Counter : 208