પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 'કારગીલ વિજય દિવસ'પર દેશના વીર જવાનોને નમન કર્યા
Posted On:
26 JUL 2020 10:45AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'કારગીલ વિજય દિવસ'પર દેશના વીર જવાનોને નમન કર્યા.
પ્રધાનમંત્રીએ કહ્યું "કારગીલ વિજય દિવસ આપણને આપણા વીર જવાનોના અદમ્ય પરાક્રમ અને દ્રઢસંકલ્પની યાદ અપાવે છે, જેમણે વર્ષ 1999માં માતૃભૂમિનું દ્રઢતાપૂર્વક રક્ષણ કર્યું. તેમની વીરતા વર્તમાન પેઢીની સાથે સાથે આવનાર પેઢીઓને પણ નિરંતર પ્રેરણા આપતી રહેશે."
(Release ID: 1641397)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam