પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ પાઠવી
પોસ્ટેડ ઓન:
23 JUN 2020 10:25AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનંમત્રીએ કહ્યું કે, “માં ભારતીના મહાન સપૂત ડૉ. શ્યામાપ્રસાદ મુખજીને તેમની પુણ્યતિથિ પર શત-શત નમન.”
GP/DS
(રીલીઝ આઈડી: 1633527)
મુલાકાતી સંખ્યા : 197
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam