પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવગાંધીને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી.

Posted On: 21 MAY 2020 10:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવગાંધીને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું ' પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવગાંધીને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરું છું.'

 

GP/DS


(Release ID: 1625696) Visitor Counter : 227