આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

6 શહેરોને 5 સ્ટાર, 65 શહેરોને 3 સ્ટાર અને 70 શહેરોને 1 સ્ટાર રેટિંગ મળ્યું


એમઓએચયુએએ કચરાથી મુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરી

Posted On: 19 MAY 2020 1:51PM by PIB Ahmedabad

રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ એસ પુરીએ જાણકારી આપી હતી કે, આકારણી વર્ષ 2019-20 માટે કુલ શહેરોને 5-સ્ટાર (અંબિકાપુર, રાજકોટ, સુરત, મૈસુરુ, ઇન્દોર અને નવી મુંબઈ), 65 શહેરોને 3-સ્ટારનો અને 70 શહેરોને 1-સ્ટાર તરીકે સર્ટિફાઇડ કરવામાં આવ્યાં છે. જ્યારે કચરામુક્ત શહેરોના સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજે શ્રી પુરીએ એક કાર્યક્રમમાં સ્ટાર રેટિંગ ઓફ ગાર્બેજ ફ્રી સિટીઝ માટે સંશોધિત આચારસંહિતા પણ પ્રસ્તુત કરી હતી. સ્ટાર રેટિંગ પ્રોટોકોલ જાન્યુઆરી, 2018માં મંત્રાલય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો  હતો, જેનો આશય કચરામુક્ત દરજ્જો હાંસલ કરવા શહેરો માટે એક વ્યવસ્થાને સંસ્થાકીય સ્વરૂપ આપવાનો છે અને શહેરોને વધુને વધુ સ્વચ્છતા હાંસલ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્ર અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ પ્રસંગે ઉપસ્થિત હતા.

મંત્રીએ મીડિયાનો સંબોધન કરતા કહ્યું હતું કે, “સ્વચ્છતા અને અસરકારક રીતે ઘન કચરાનું વ્યવસ્થાપન કરવાનું મહત્ત્વ કોવિડ-19 કટોકટીને કારણે હવે વધ્યું છે. હકીકતમાં કહેવામાં અતિશયોક્તિ નથી કે, છેલ્લાં પાંચ વર્ષમાં એસબીએમ-યુએ શહેરી વિસ્તારોમાં વધારે સ્વચ્છતા અને સાફસફાઈ સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના કારણે અત્યારે સ્થિતિ વધારે વકરી નથી. પાંચ વર્ષ અગાઉ અમે શહેરી ભારત માટે વાર્ષિક સ્વચ્છતા સર્વે સ્વચ્છ સર્વેક્ષણ (એસએસ) પ્રસ્તુત કરી હતી, જે જ્યારે સ્વસ્થ સ્પર્ધાના જુસ્સા દ્વારા શહેરી સ્વચ્છતા સુધારવાની વાત આવે છે, ત્યારે અતિ સફળ પુરવાર થયો છે. જોકે રેન્કિંગ સિસ્ટમ હોવાથી આપણા કેટલાંક શહેરો ઘણી સારી કામગીરી કરતા હોવા છતાં એનું ઉચિત રીતે મૂલ્યાંકન થતું નહોતું. એટલે મંત્રાલયે કચરામુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગ પ્રોટોકોલ શરૂ કર્યો હતોજેમાં અમારી ચકાસણીની વ્યવસ્થા સમાન વિસ્તૃત માળખું બનાવવામાં આવ્યું છે, જે દરેક શહેરના દરેક વોર્ડ માટે ઘન કચરાના વ્યવસ્થાપન (એસડબલ્યુએમ)માં 24 જુદાં જુદાં ઘટકોમાં ચોક્કસ માપદંડો હાંસલ કરવાનું જરૂરી બનાવ્યું છે અને સંપૂર્ણ હાંસલ માર્કને આધારે એને ગ્રેડિંગ આપવામાં આવે છે.” તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે ઘન કચરાના નિકાલની વાત આવે, ત્યારે અમારો ઉદ્દેશ પારદર્શકતા અને સાતત્યતા લાવવાનો છે. પ્રમાણપત્ર શહેરી સ્વરાજ્ય સંસ્થાના સ્વચ્છતાના દરજ્જાને માન્યતા આપવાની સાથે ઘન કચરાનાં નિકાલની વ્યવસ્થાને મજબૂત કરે છે તેમજ સાથે સાથે પ્રમાણપત્ર વિશ્વસનિયતા અને ભરોસાનું પ્રતીક પણ છે, જેમાં સાર્વત્રિક માપદંડોનો ઉપયોગ થાય છે. ઉપરાંત સ્ટાર રેટિંગ પ્રોટોકોલ અંતર્ગત શહેરોની કામગીરી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે સ્વચ્છ સર્વેક્ષણમાં તેમના અંતિમ મૂલ્યાંકનની વાત આવે છે, ત્યારે નોંધપાત્ર વજન ધરાવે છે.”

પ્રોટોકોલ નહેરો અને જળાશયોની સફાઈ, પ્લાસ્ટિકના કચરાનો નિકાલ, નિર્માણ અને તોડફોડના કચરાનો નિકાલ કરવા વગેરે જેવા ઘટોક સહિત સંપૂર્ણ રીતે તમામ બાબતોનો સમાવેશ કરે છે, જે શહેરોને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પરિબળો છે. જ્યારે એસડબલ્યુએમ પર આચારસંહિતા મહત્ત્વપૂર્ણ છે, ત્યારે માળખામાં પૂર્વનિર્ધારિત પરિભાષાના સેટ દ્વારા સાફસફાઈના લઘુતમ ધારાધોરણો હાંસલ કરશે.

ઉપરાંત પત્રકાર પરિષદમાં ઉપસ્થિત એમઓયુએચએના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રાએ ઉમેર્યું હતું કે, “ આચારસંહિતા સ્માર્ટ માળખા ધરાવે એવી સુનિશ્ચિતતા કરવા અમે ત્રણ તબક્કામાં આકારણી પ્રક્રિયા વિકસાવી છે. પ્રથમ તબક્કામાં યુએલબી ચોક્કસ સમયગાળાની અંદર સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે પોર્ટલ પર તેમની પ્રગતિનો ડેટા આપે છે. બીજા તબક્કામાં પસંદ કરેલી અને એમઓએચયુએ દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ડેસ્કટોપ આકારણી સામેલ છે. ડેસ્કટોપ આકારણી ક્લીઅર કરનાર શહેરોના દાવાની ચકાસણી પછી સ્વતંત્ર ફિલ્ડ સ્તરીય નિરીક્ષણ દ્વારા થાય છે. સ્ટાર રેટિંગ આકારણીના તાજેતરનાં તબક્કામાં 1435 શહેરો સામેલ કરવામાં આવ્યાં છે. આકારણી દરમિયાન 1.19 કરોડ નાગરિકોના પ્રતિભાવ મેળવવામાં આવ્યાં હતાં અને 10 લાખથી વધારે જીયો-ટેગ પિક્ચર એકત્ર કરવામાં આવ્યા હતાં અને 5175 સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત 1210 ફિલ્ડ એસેસ્સર્સે લીધી હતી. જ્યારે 698 શહેરોએ ડેસ્કટોપ એસેસ્સમેન્ટ ક્લીઅર કરી હતી, ત્યારે 141 શહેરોને ફિલ્ડ આકારણી દરમિયાન સ્ટાર રેટિંગ સાથે સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. ઓછો ક્રમ ધરાવતું સર્ટિફિકેશન પ્રોટોકોલની મજબૂત અને કડક સર્ટિફિકેશન વ્યવસ્થા સૂચવે છે.” સ્ટાર રેટિંગ માળખા માટે સંશોધિત આચારસંહિતા પ્રસ્તુત કરીને શ્રી મિશ્રાએ સમજાવ્યું હતું કે, “અમારો પ્રયાસ શહેરોમાંથી પ્રાપ્ત પ્રતિભાવને આધારે માળખાનો સતત પુનર્વિચાર કરવામાં આવે છે અને એને મજબૂત કરવામાં આવ્યું છે. નવી આચારસંહિતા 50 લાખથી વધારે વસ્તી ધરાવતકા શહેરોમાં વોર્ડમુજબ જીયો-મેપિંગનો વિચાર કરશે, સ્વચ્છ નગર એપ જેવા આઇસીટી હસ્તક્ષેપો દ્વારા એસડબલ્યુએમ મૂલ્ય સાંકળ પર નજર રાખવશે અને ઝોન મુજબ રેટિંગ આપે છે.”

સ્વચ્છ ભારત અભિયાન-શહેરી (એસબીએમ-યુ) વર્ષ 2014માં શરૂ થયા પછી અત્યાર સુધી સેનિટેશન અને ઘન કચરાના નિકાલ એમ બંનેમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે. અત્યારે 4324 શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ (યુએલબી)ને ઓડીએફ (4204 સર્ટિફાઇડ ઓડીએફ), 1306 શહેરોને સર્ટિફાઇડ ઓડીએફ+ અને 489 શહેરોને સર્ટિફાઇડ ઓડીએફ++ જાહેર કરવામાં આવ્યાં છે. ઉપરાંત 66 લાખ કુટુંબમાં શૌચાલયો અને 6 લાખથી વધારે સામુદાયિક/જાહેર શૌચાલયોનું નિર્માણ થયું છે/અથવા નિર્માણ ચાલી રહ્યું છે. ઘન કચરાના નિકાલના ક્ષેત્રમાં 96 ટકા વોર્ડ 100 ટકા ડોર-ટૂ-ડોર કલેક્શન ધરાવે છે, ત્યારે કુલ પેદા થતાં કચરાનાં 65 ટકા હિસ્સાનું પ્રોસેસિંગ થાય છે.

Annexure 1- Star Rating of Garbage Free Cities

 

5 Star Cities

ULB Name

State

Final Rating

Ambikapur

Chhattisgarh

5 Star

Rajkot

Gujarat

5 Star

Surat

Gujarat

5 Star

Mysore

Karnataka

5 Star

Indore

Madhya Pradesh

5 Star

Navi Mumbai

Maharashtra

5 Star

 

3 Star Cities

ULB Name

State

Final Rating

Tirupati

Andhra Pradesh

3 Star

Vijayawada

Andhra Pradesh

3 Star

Chandigarh

Chandigarh

3 Star

Bhilai Nagar

Chhattisgarh

3 Star

Jashpur Nagar (M)

Chhattisgarh

3 Star

Narharpur (NP)

Chhattisgarh

3 Star

Patan (NP)

Chhattisgarh

3 Star

Raigarh

Chhattisgarh

3 Star

Rajnandgaon

Chhattisgarh

3 Star

Bilaspur

Chhattisgarh

3 Star

Saragaon (NP)

Chhattisgarh

3 Star

Barsur (NP)

Chhattisgarh

3 Star

New Delhi (NDMC)

Delhi

3 Star

Ahmedabad

Gujarat

3 Star

Bagasra

Gujarat

3 Star

Gandhinagar

Gujarat

3 Star

Jamnagar

Gujarat

3 Star

Talala

Gujarat

3 Star

Karnal

Haryana

3 Star

Jamshedpur

Jharkhand

3 Star

Bhopal

Madhya Pradesh

3 Star

Burhanpur

Madhya Pradesh

3 Star

Chhindwara

Madhya Pradesh

3 Star

Kanthaphod

Madhya Pradesh

3 Star

Katni

Madhya Pradesh

3 Star

Khargone

Madhya Pradesh

3 Star

Omkareshwar

Madhya Pradesh

3 Star

ULB Name

State

Final Rating

 

Pithampur

Madhya Pradesh

3 Star

Singrauli

Madhya Pradesh

3 Star

Ujjain

Madhya Pradesh

3 Star

Ambarnath

Maharashtra

3 Star

Bhiwandi Nizampur

Maharashtra

3 Star

Brahmapuri

Maharashtra

3 Star

Chandrapur_M

Maharashtra

3 Star

Deolali Pravara

Maharashtra

3 Star

Dhule

Maharashtra

3 Star

Gadhinglaj

Maharashtra

3 Star

Indapur

Maharashtra

3 Star

Jalgaon

Maharashtra

3 Star

Jalna

Maharashtra

3 Star

Jejuri

Maharashtra

3 Star

Junnar

Maharashtra

3 Star

Kagal

Maharashtra

3 Star

Karhad

Maharashtra

3 Star

Khed

Maharashtra

3 Star

Lonavala

Maharashtra

3 Star

Mahabaleshwar

Maharashtra

3 Star

Malkapur_S

Maharashtra

3 Star

Matheran

Maharashtra

3 Star

Mauda CT

Maharashtra

3 Star

Mira-Bhayandar

Maharashtra

3 Star

Murgud

Maharashtra

3 Star

Narkhed

Maharashtra

3 Star

Panchgani

Maharashtra

3 Star

Panhala

Maharashtra

3 Star

Rajapur

Maharashtra

3 Star

Ratnagiri

Maharashtra

3 Star

Sasvad

Maharashtra

3 Star

Shirdi

Maharashtra

3 Star

Tasgaon

Maharashtra

3 Star

Thane

Maharashtra

3 Star

Vadgaon

Maharashtra

3 Star

Vengurla

Maharashtra

3 Star

Vita

Maharashtra

3 Star

Nawanshahr

Punjab

3 Star

         

 

1 Star Cities

ULB Name

State

Final Rating

Chirala

Andhra Pradesh

1 Star

GVMC Visakhapatnam

Andhra Pradesh

1 Star

Palamaneru

Andhra Pradesh

1 Star

Sattenapalli

Andhra Pradesh

1 Star

Baramkela (NP)

Chhattisgarh

1 Star

Berla (NP)

Chhattisgarh

1 Star

Chikhalakasa (NP)

Chhattisgarh

1 Star

Katghora (NP)

Chhattisgarh

1 Star

Pakhanjur (NP)

Chhattisgarh

1 Star

Delhi Cantt.

Delhi

1 Star

Bhavnagar

Gujarat

1 Star

Tarsadi

Gujarat

1 Star

Vadodara

Gujarat

1 Star

Visavadar

Gujarat

1 Star

Vyara

Gujarat

1 Star

Rohtak

Haryana

1 Star

Badnawar

Madhya Pradesh

1 Star

Gwalior

Madhya Pradesh

1 Star

Hathod

Madhya Pradesh

1 Star

Khandwa

Madhya Pradesh

1 Star

Maheshwar

Madhya Pradesh

1 Star

Sardarpur

Madhya Pradesh

1 Star

Shahganj

Madhya Pradesh

1 Star

Ahmedanagar

Maharashtra

1 Star

Akola

Maharashtra

1 Star

Anjangaon Surji

Maharashtra

1 Star

Ashta_MH

Maharashtra

1 Star

Ballarpur

Maharashtra

1 Star

Barshi

Maharashtra

1 Star

Bhagur

Maharashtra

1 Star

Daund

Maharashtra

1 Star

Georai

Maharashtra

1 Star

Jamner

Maharashtra

1 Star

Jawhar

Maharashtra

1 Star

Kalyan Dombivali

Maharashtra

1 Star

Khanapur_M

Maharashtra

1 Star

Khapa

Maharashtra

1 Star

Khopoli

Maharashtra

1 Star

ULB Name

State

Final Rating

Kulgaon-Badlapur

Maharashtra

1 Star

Kurundvad

Maharashtra

1 Star

Mahad

Maharashtra

1 Star

Mahadula

Maharashtra

1 Star

Malkapur_K

Maharashtra

1 Star

Mangalvedhe

Maharashtra

1 Star

Murbad

Maharashtra

1 Star

Nagbhid

Maharashtra

1 Star

Nashik

Maharashtra

1 Star

Paithan

Maharashtra

1 Star

Panvel

Maharashtra

1 Star

Pen

Maharashtra

1 Star

Phulambri

Maharashtra

1 Star

Rajura

Maharashtra

1 Star

Ramtek

Maharashtra

1 Star

Raver

Maharashtra

1 Star

Sailu

Maharashtra

1 Star

Sangamner

Maharashtra

1 Star

Shahada

Maharashtra

1 Star

Shendurjanaghat

Maharashtra

1 Star

Shirpur- Warwade

Maharashtra

1 Star

Uran Islampur

Maharashtra

1 Star

Vaijapur

Maharashtra

1 Star

Varangaon

Maharashtra

1 Star

Vasai Virar

Maharashtra

1 Star

Waduj

Maharashtra

1 Star

Aligarh

Uttar Pradesh

1 Star

Gajraula (NPP)

Uttar Pradesh

1 Star

Ghaziabad

Uttar Pradesh

1 Star

Jhansi

Uttar Pradesh

1 Star

Lucknow

Uttar Pradesh

1 Star

Noida

Uttar Pradesh

1 Star

 

GP/DS

 



(Release ID: 1625137) Visitor Counter : 276