ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 સામેની લડી રહેલા ડૉક્ટરો અને તબીબી સ્ટાફને જરૂરી પોલીસ સુરક્ષા પૂરી પાડવા કહ્યું
Posted On:
11 APR 2020 8:18PM by PIB Ahmedabad
ડૉક્ટરો અને તબીબી સ્ટાફ પર થતા હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશો અને સંબંધિત પોલીસ સત્તાધીશોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, આ લોકોને હોસ્પિટલમાં તેમજ જે દર્દીને કોવિડ-19 પોઝિટીવ હોવાનું નિદાન આવે તે જગ્યાએ અથવા જ્યાં શંકાસ્પદ કેસોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા હોય ત્યાં જરૂરી પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે.
આ બીમારીના લક્ષણો ધરાવતી વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવા માટે સ્થળ પરની મુલાકાત લેતા ડૉક્ટરો અને તબીબી સ્ટાફને જરૂરી પોલીસ સુરક્ષા પૂરી પાડવા અંગે નિર્દેશો આપવામાં આવ્યા છે.
RP
*****
(Release ID: 1613501)
Visitor Counter : 169
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam