ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમામ પદો માટે પાત્ર બનાવવાનો આદેશ જાહેર કર્યો

प्रविष्टि तिथि: 04 APR 2020 9:17AM by PIB Ahmedabad

ગૃહ મંત્રાલયે (MHA) પૂર્વ જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિશેષ રાજ્ય કાયદાઓને અનુકૂલન અને સંશોધન માટે 31 માર્ચ, 2020ના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેથી કરીને નવનિર્મિત જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્રીય કાયદાઓને લાગુ કરવા માટેની સુવિધા પ્રાપ્ત થઇ શકે.

 

ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમામ સરકારી પદો માટે યોગ્ય બનાવવા માટેનો બીજો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

 

31.03.2020ની ગેજેટ અધિસુચના (હિન્દી/અંગ્રેજી) જોવા માટે અહિયાં ક્લિક કરો

03.04.2020ની ગેજેટ અધિસુચના (હિન્દી/અંગ્રેજી) જોવા માટે અહિયાં ક્લિક કરો

 

GP/RP


(रिलीज़ आईडी: 1611033) आगंतुक पटल : 225
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam