પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિનો આભાર માન્યો

Posted On: 23 MAR 2020 3:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ  કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં યોગદાન આપવા બદલ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અશરફ ગનીનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા દક્ષિણ એશિયાના પાડોશીઓની એકતા પ્રદર્શિત કરી કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં એક લાખ મિલિયન ડૉલરનું યોગદાન આપવા બદલ અફઘાનિસ્તાનનો આભાર. તસક્કુર રાષ્ટ્રપતિ અશરફ ગની.

RP



(Release ID: 1607830) Visitor Counter : 100