પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો

Posted On: 23 MAR 2020 3:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં તેમના યોગદાન બદલ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી ગોતબાયા રજપક્ષેનો આભાર માન્યો હતો

પ્રધાનમંત્રીએ કહ્યું, સાર્ક કોવિડ-19 ફંડમાં 5 મિલિયન ડૉલરના યોગદાન બદલ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી ગોતબાયા રાજપક્ષેનો આભાર. આપણો સહકાર આ બિમારી સામેની લડાઈમાં અસરકારક રીતે આગળ વધશે

RP



(Release ID: 1607798) Visitor Counter : 84