પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પોતાનું ટ્વિટર હેંડલ મહિલાઓને સુપરત કર્યું.

प्रविष्टि तिथि: 08 MAR 2020 2:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારી મહિલાઓ ( વુમન એચિવર્સ) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પોતાની જીવનની યાત્રા સોશ્યલ મીડિયાના માધ્યમથી સંભળાવશે.આખાદેશની મહિલાઓ પ્રધાનમંત્રીના ટ્વિટર હેંડલ પર પોતાના જીવનની વાતો કહી રહી છે. મહિલાઓ દ્વારા જીવનના દરેક તબક્કાનીજે વાતો કહેવાઈ છે તે ખરેખર અનુકરણીય અને પ્રેરણાદાયી છે.

 

****


(रिलीज़ आईडी: 1605752) आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Odia , Tamil , Kannada