પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી ઇકોનોમિક ટાઈમ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કરશે

Posted On: 05 MAR 2020 5:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 માર્ચ 2020ના રોજ ઇકોનોમિક ટાઈમ ગ્લોબલ બિઝનેસ સમિટના દ્ઘાટન સત્રને સંબોધન કરશે.

પ્રધાનમંત્રી વિશ્વભરના પ્રતિનિધિઓને સંબોધન કરશે.

ગ્લોબલ બિઝનેસ સમિટ 2020ની થી છે, સર્જન માટે સહયોગ : વિભાજીત વિશ્વમાં ટકાઉ વિકાસ

 

GP/DS



(Release ID: 1605502) Visitor Counter : 122