પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસની સજ્જતા અંગે સમીક્ષા કરી

प्रविष्टि तिथि: 03 MAR 2020 3:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોવલ COVID-19 કોરોનાવાયરસની સજ્જતા અંગેની સમીક્ષા કરી છે.

પ્રધાનમંત્રીકહ્યું કે “COVID-19 નોવલ કોરોનાવાયરસ પર સજ્જતા અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. ભારત આવનારા લોકોની સ્ક્રીનીંગથી લઈને તાત્કાલિક તબીબી સહાય આપવા માટે વિવિધ મંત્રાલયો અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છે.

ગભરાવાની જરૂર નથી., આપણે સ્વસુરક્ષા માટે સાથે મળીને કામ કરવાની, નાના અને મહત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે.

 


(रिलीज़ आईडी: 1604980) आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam