પ્રધાનમંત્રીનું કાર્યાલય

બ્રાઝિલના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલ સમજૂતી કરારો/સંધિની યાદી

Posted On: 25 JAN 2020 2:18PM by PIB Ahmedabad

ક્રમ

સમજૂતી કરાર / સંધિ

ભારતના પ્રતિનિધિ

બ્રાઝિલના પ્રધિનિધિ

આદાન-પ્રદાન / જાહેરાત

1.

જૈવ ઊર્જા સહયોગ પર ભારત અને બ્રાઝિલ વચ્ચે સમજૂતી કરાર

શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી

મહામહિમ શ્રી બેન્ટો એલ્બકર્કી, ખાણ અને ઊર્જા મંત્રી

આદાન-પ્રદાન અને જાહેરાત

2.

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેમજ બ્રાઝિલ સરકારના ખાણ અને ઊર્જા મંત્રાલય વચ્ચે ખનીજ તેલ અને કુદરતી ગેસના ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી કરાર

શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી

મહામહિમ શ્રી બેન્ટો એલ્બકર્કી, ખાણ અને ઊર્જા મંત્રી

માત્ર જાહેરાત

3.

ભારત સરકાર અને બ્રાઝિલ વચ્ચે રોકાણ સહયોગ અને સુવિધા સંધિ

ડૉ. એસ. જયશંકર, વિદેશ બાબતોના મંત્રી

મહામહિમ શ્રી અર્નેસ્ટો અરાઉજો, વિદેશ બાબતોના મંત્રી

આદાન-પ્રદાન અને જાહેરાત

4.

ગુનાહિત બાબતોમાં ભારત સરકાર અને બ્રાઝિલ વચ્ચે પારસ્પરિક કાયદાકીય સહાય માટે સંધિ

ડૉ. એસ. જયશંકર, વિદેશ બાબતોના મંત્રી

મહામહિમ શ્રી અર્નેસ્ટો અરાઉજો, વિદેશ બાબતોના મંત્રી

માત્ર જાહેરાત

5.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા બ્રાઝિલના નાગરિકતા મંત્રાલય વચ્ચે બાળપણના ક્ષેત્રમાં સમજૂતી કરાર

શ્રી વિ. મુરલીધરન, વિદેશ બાબતોના રાજ્યમંત્રી

મહામહિમ શ્રી અર્નેસ્ટો અરાઉજો, વિદેશ બાબતોના મંત્રી

માત્ર જાહેરાત

6.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય વચ્ચે આરોગ્ય અને ઔષધીના ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી કરાર

શ્રી વિ. મુરલીધરન, વિદેશ બાબતોના રાજ્યમંત્રી

મહામહિમ શ્રી અર્નેસ્ટો અરાઉજો, વિદેશ બાબતોના મંત્રી

આદાન-પ્રદાન અને જાહેરાત

7.

ભારત સરકારના આયુષ મંત્રાલય અને બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય વચ્ચે ઔષધની પારંપરિક પદ્ધતિઓ અને હોમિયોપેથીના ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી કરાર.

શ્રી વિ. મુરલીધરન, વિદેશ બાબતોના રાજ્યમંત્રી

મહામહિમ શ્રી અર્નેસ્ટો અરાઉજો, વિદેશ બાબતોના મંત્રી

માત્ર જાહેરાત

8.

2020-2024ના સમયગાળા માટે ભારત અને બ્રાઝિલ વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ

શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ

મહામહિમ શ્રી અર્નેસ્ટો અરાઉજો, વિદેશ બાબતોના મંત્રી

આદાન-પ્રદાન અને જાહેરાત

9.

ભારત અને બ્રાઝિલ વચ્ચે સામાજિક સુરક્ષા માટેના સમજૂતી કરાર

શ્રી વિજય ઠાકુર સિંઘ, સચિવ (પૂર્વ), વિદેશ બાબતોના મંત્રાલય

મહામહિમ શ્રી અર્નેસ્ટો અરાઉજો, વિદેશ બાબતોના મંત્રી

આદાન-પ્રદાન અને જાહેરાત

10.

ઇન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઇન), ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (એમઈઆઈટીવાય) મંત્રાલય, ભારત સરકાર તેમજ જનરલ કોઓર્ડીનેશન ઓફ નેટવર્ક ઇન્સીડેન્ટ ટ્રીટમેન્ટ સેન્ટર, માહિતી સુરક્ષા, સંસ્થાગત સુરક્ષા વિભાગ, કેબીનેટ ઓફ પ્રેસિડેન્સી ઓફ ધ બ્રાઝિલ (સીજીસીટીઆઈઆર / ડીએસઆઈ / જીએસઆઈ) વચ્ચે સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી કરાર

શ્રી વિજય ઠાકુર સિંહ, સચિવ (પૂર્વ), વિદેશ બાબતોના મંત્રાલય

મહામહિમ શ્રી ઓગસ્ટો હેલેનો, સંસ્થાગત સુરક્ષા કચેરીના મુખ્ય મંત્રી

આદાન-પ્રદાન અને જાહેરાત

11.

બ્રાઝિલ અને ભારત સરકારવચ્ચે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સહયોગ માટેના સંધિ કરારના અમલીકરણ માટે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ કોઓપરેશન કાર્યક્રમ (2020-20૩૦)

શ્રી વિજય ઠાકુર સિંહ, સચિવ (પૂર્વ), વિદેશ બાબતોના મંત્રાલય

મહામહિમ શ્રી માર્કોસ પોન્ટે, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન અને કમ્યુનિકેશન મંત્રી

આદાન-પ્રદાન અને જાહેરાત

12.

જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઈ), ખાણ મંત્રાલય ભારત સરકાર અને જીયોલોજીકલ સર્વે ઓફ બ્રાઝિલ- સીપીઆરએમ, ખાણ અને ઊર્જા મંત્રાલય, બ્રાઝિલની વચ્ચે ભૂસ્તરશાસ્ત્ર અને ખનીજ સંસાધનોના ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી કરાર

શ્રી વિજય ઠાકુર સિંહ, સચિવ (પૂર્વ), વિદેશ બાબતોના મંત્રાલય

મહામહિમ શ્રી બેન્ટો એલ્બકર્કી, ખાણ અને ઊર્જા મંત્રી

આદાન-પ્રદાન અને જાહેરાત

13.

ઇન્વેસ્ટ ઇન્ડિયા અને બ્રાઝીલીયન ટ્રેડ તથા ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (એપેકસ બ્રાઝિલ) વચ્ચે સમજૂતી કરાર

શ્રી વિજય ઠાકુર સિંહ, સચિવ (પૂર્વ), વિદેશ બાબતોના મંત્રાલય

શ્રી સર્ગીયો સેગોવિયા, એપેકસ બ્રાઝિલના રાષ્ટ્રપતિ

આદાન-પ્રદાન અને જાહેરાત

14.

પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્યઉછેર, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર તથા કૃષિ, પશુધન અને ખાદ્ય પુરવઠા મંત્રાલય, બ્રાઝિલની વચ્ચે પશુપાલન અને ડેરી ઉદ્યોગના ક્ષેત્રમાં સહયોગ માટે સંયુક્ત ઘોષણાપત્ર

શ્રી અતુલ ચતુર્વેદી, સચિવ, પશુપાલન

શ્રી જોર્જ સેઈફ જુનીયર, કૃષિ, પશુધન અને ખાદ્ય પુરવઠા સચિવ

આદાન-પ્રદાન અને જાહેરાત

15.

ઇન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમીટેડ, ભારત સરકાર અને સેન્ટ્રો નેશનલ દે પેસ્કવીસેમએનર્જીઆ એ મટીરીયસ (સીએનપીઈએમ) વચ્ચે બાયોએનર્જીના ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવા માટે એક નોડલ સંસ્થાની સ્થાપના માટે સહયોગ સાધવા અંગેના સમજૂતી કરાર

શ્રી સંજીવ સિંહ, ચેરમેન, ઇન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમીટેડ (આઈઓસીએલ)

મહામહિમ શ્રી માર્કોસ પોન્ટે, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન અને કોમ્યુનિકેશન મંત્રી

આદાન-પ્રદાન અને જાહેરાત

RP

(Release ID: 1600580) Visitor Counter : 213