પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સાઉદી અરબમાં પર્યાવરણ, જળ અને કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી
Posted On:
29 OCT 2019 10:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના પર્યાવરણ, જળ અને કૃષિ મંત્રી શ્રી અબ્દુલ રહેમાન અલ-ફજલી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ, જળ અને કૃષિ એવા ક્ષેત્રો છે જેમાં પારસ્પરિક સહકારની અપાર સંભાવનાઓ રહેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે આપણા પર્યાવરણને વધુ સારું બનાવવા અને જળસ્રોતોના અસરકારક રીતે સંવર્ધન માટે અમે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
DK/DS/RP
(Release ID: 1589558)
Visitor Counter : 127