માહિતી અને પ્રસારણ મંત્રાલય
પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન માટે અરજીઓ જમા કરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ
Posted On:
26 JUN 2019 4:06PM by PIB Ahmedabad
નવી દિલ્હી 26-06-2019
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2019 નિમિત્તે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા (રેડિયો અને ટેલિવિઝન)માં વ્યાપક કવરેજને ધ્યાનમાં રાખીને એ નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન (એઆઈડીએમએસ) માટે મીડિયા કંપનીઓ 5 જુલાઈ, 2019 સુધીમાં aydms.mib[at]gmail[dot]com પર પોતાની અરજીઓ જમા કરાવી શકે છે. અરજીઓ જમા કરવા માટેના વિસ્તૃત દિશા-નિર્દેશો માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1575833)
Visitor Counter : 181