રાષ્ટ્રપતિ સચિવાલય

પ્રેસ વિજ્ઞપ્તિ

Posted On: 30 MAY 2019 9:58PM by PIB Ahmedabad

ભારતનાં આદરણીય રાષ્ટ્રપતિએ શ્રી નરેન્દ્ર મોદીની ભારતનાં પ્રધાનમંત્રી તરીકે નિમણૂક કરી છે. ઉપરાંત પ્રધાનમંત્રીની સલાહ મુજબ આદરણીય રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રીમંડળનાં નીચેનાં સભ્યોની નિમણૂક કરી છે.

 

કેબિનેટ મંત્રીઓ

  1. શ્રી રાજનાથ સિંહ
  2. શ્રી અમિત શાહ
  3. શ્રી નિતીન જયરામ ગડકરી
  4. શ્રી ડી. વી સદાનંદ ગૌડા
  5. શ્રીમતી નિર્મલા સિતારમણ
  6. શ્રી રામવિલાસ પાસવાન
  7. શ્રી નરેન્દ્ર સિંહ તોમર
  8. શ્રી રવિશંકર પ્રસાદ
  9. શ્રીમતી હરસિમરત કૌર બાદલ
  10. શ્રી થાવરચંદ ગેહલોત
  11. ડૉ. સુબ્રમણ્યમ જયશંકર
  12. શ્રી રમેશ પોખરિયાલ નિશંક
  13. શ્રી અર્જુન મુંડા
  14. શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાની
  15. ડૉ. હર્ષ વર્ધન
  16. શ્રી પ્રકાશ જાવડેકર
  17. શ્રી પિયૂષ ગોયલ
  18. શ્રી ધર્મેન્દ્ર પ્રધાન
  19. શ્રી મુખ્તાર અબ્બાસ નકવી
  20. શ્રી પ્રહદાલ જોશી
  21. ડૉ. મહેન્દ્રનાથ પાંડેય
  22. શ્રી અરવિંદ ગણપત સાવંત
  23. શ્રી ગિરીરાજ સિંહ
  24. શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત

 

રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર પ્રભાર)

  1. શ્રી સંતોષ કુમાર ગંગવાર
  2. રાવ ઇન્દ્રજીત સિંહ
  3. શ્રી શ્રીપદ યેસો નાઇક
  4. ડૉ. જિતેન્દ્ર સિંહ
  5. શ્રી કિરેન રિજિજુ
  6. શ્રી પ્રહલાદ સિંહ પટેલ
  7. શ્રી રાજકુમાર સિંહ
  8. શ્રી હરદિપ સિંહ પુરી
  9. શ્રી મનસુખ એલ. માંડવિયા

રાજ્ય મંત્રીઓ

  1. શ્રી ફગ્ગનસિંહ કુલસ્તે
  2. શ્રી અશ્વિની કુમાર ચૌબે
  3. શ્રી અર્જુન રામ મેઘવાલ
  4. જનરલ (નિવૃત્ત) વી. કે. સિંહ
  5. શ્રી ક્રિષ્ન પાલ
  6. શ્રી દાણવે રાવસાહેબ દાદારાવ
  7. શ્રી જી. કિશન રેડ્ડી
  8. શ્રી પરષોત્તમ રુપાલા
  9. શ્રી રામદાસ આઠવલે
  10. સાધવી નિરંજન જ્યોતિ
  11. શ્રી બાબુલ સુપ્રિયો
  12. શ્રી સંજીવ કુમાર બલિયાન
  13. શ્રી ધોત્રે સંજય શામરાવ
  14. શ્રી અનુરાગસિંહ ઠાકુર
  15. શ્રી અંગદી સુરેશ ચન્નાબસપ્પા
  16. શ્રી નિત્યાનંદ રાય
  17. શ્રી રતન લાલ કટારિયા
  18. શ્રી વી મુરલીધરન
  19. શ્રીમતી રેણુકા સિંહ સરુતા
  20. શ્રી સોમ પરકાશ
  21. શ્રી રામેશ્વર તેલી
  22. શ્રી પ્રતાપ ચંદ્ર સારંગી
  23. શ્રી કૈલાશ ચૌધરી
  24. શ્રીમતી દેવશ્રી ચૌધરી

 

ભારતનાં આદરણીય રાષ્ટ્રપતિએ આજે (30.05.2019)નાં રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં મંત્રીમંડળનાં ઉપરોક્ત સભ્યોને પદ અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યાં હતા.

 

 

DK/J.Khunt/RP


(Release ID: 1572868) Visitor Counter : 473