ક્રમ
|
એમઓયુ/સમજૂતી/સંધિનું નામ
|
આદાન-પ્રદાન થયેલી સમજૂતીઓ/એમઓયુ પર હસ્તાક્ષર કરનાર રશિયન પ્રતિનિધિ
|
આદાન-પ્રદાન થયેલી સમજૂતીઓ/એમઓયુ પર હસ્તાક્ષર કરનાર ભારતીય પ્રતિનિધિ
|
1.
|
વર્ષ 2019-2023 સુધીનાં સમયગાળા માટે વિદેશ બાબતોનાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય વચ્ચે ચર્ચાવિચારણા માટે શિષ્ટાચાર
|
મહામહિમ શ્રી સર્ગેય લાવરોવ
રશિયન સંઘનાં વિદેશી મંત્રી
|
શ્રીમતી સુષ્મા સ્વરાજ
વિદેશ મંત્રી
|
2.
|
રશિયન સંઘનનાં આર્થિક વિકાસ મંત્રાલય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (નીતિ આયોગ) વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)
|
મહામહિમ શ્રી મેક્સિમ ઓરેશ્કિન,
રશિયાનાં આર્થિક વિકાસ મંત્રી
|
ડૉ. રાજીવ કુમાર
વીસી, નીતિ આયોગ
|
3.
|
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) અને રશિયાની સંઘીય અંતરિક્ષ સંસ્થા ‘રોસ્કોસ્મોસ’ વચ્ચે માનવસહિત અંતરિક્ષ કાર્યક્રમનાં ક્ષેત્રમાં સંયુક્ત કામગીરી પર સમજૂતી કરાર
|
શ્રી દમિત્રી રોગોઝિન
રોસ્કોમોસનાં ડાયરેક્ટર
|
શ્રી વિજય ગોખલે
વિદેશ સચિવ
|
4.
|
ભારતીય અને રશિયન રેલવે વચ્ચે સહકારનાં કરાર
|
શ્રી ઓલેગ બેલોઝેરોવ,
સીઇઓ- જેએસસી રશિયન રેલવેનાં ચેરમેન
|
શ્રી વિજય ગોખલે
વિદેશ સચિવ
|
5.
|
પરમાણુ ક્ષેત્રમાં સહકારનાં મુદ્દાઓનાં અમલીકરણ અને પ્રાથમિકતા આપવા માટે કાર્યયોજના
|
શ્રી એલેક્સી લિખાચેવ,
ડીજી, રોસાટોમ
|
શ્રી કે એન વ્યાસ
સચિવ, ડીએઇ
|
6.
|
પરિવહન શિક્ષણમાં સહકાર વિકાસમાં ભારતીય રેલવે અને રશિયાનાં પરિવહન મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)
|
મહામહિમ શ્રી નિકોલય કુડશેવ,
ભારતમાં રશિયા સંઘનાં રાજદૂત
|
શ્રી ડી બી વેંકટેશ વર્મા
રશિયામાં ભારતનાં રાજદૂત
|
7.
|
ભારતનાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ (એનએસઆઇસી) અને રશિયન લઘુ અને મધ્યમ વ્યાવસાયિક નિગમ (આરએસએમબી) વચ્ચે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં ક્ષેત્રોમાં સહકાર પર સમજૂતી કરાર (એમઓયુ)
|
શ્રી એલેક્ઝાન્ડર બ્રેવરમેન,
ડાયરેક્ટર જનરલ, રશિયન લઘુ અને મધ્યમ વ્યવસાય નિગમ
|
શ્રી ડી બી વેંકટેશ વર્મા
રશિયામાં ભારતનાં રાજદૂત
|
8.
|
રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ ("RDIF”); પીજેએસસી ફોસએગ્રો (ફોસએગ્રો) અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ (આઇપીએલ) વચ્ચે ખાતર ક્ષેત્રમાં સહકારની સમજૂતી
|
શ્રી કિરિલ દમિત્રિએવ,
રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડનાં ડાયરેક્ટર જનરલ
એન્ડ્રી ગુર્યેવ,
સીઇઓ, ફોસએગ્રો
|
શ્રી ડી બી વેંકટેશ વર્મા
રશિયામાં ભારતનાં રાજદૂત
|