પોસ્ટેડ ઓન:
25 NOV 2026 9:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. તેમાં મુખ્ય ગુણોનો ઉલ્લેખ છે - અભ્યાસ, તપસ્યા, વિવેક, આત્મનિયંત્રણ, અહિંસા અને ગુરુની સેવા - જે પરમ આધ્યાત્મિક સુખાકારી તરફ દોરી જાય છે.
પ્રધાનમંત્રીએ 'X' પર પોસ્ટ કર્યું:
"विद्याभ्यासस्तपो ज्ञानमिन्द्रियाणां च संयमः।
अहिंसा गुरुसेवा च निःश्रेयसकरं परम्॥"
SM/IJ/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com