રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

આ શનિવારથી 'ચેન્જ ઓફ ગાર્ડ' વિધિ સવારે 08.00 થી 09.00 વાગ્યાની વચ્ચે યોજાશે

પોસ્ટેડ ઓન: 05 NOV 2026 3:45PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં દર શનિવારે યોજાતી 'ચેન્જ ઓફ ગાર્ડ' વિધિ હવે આ શનિવારે 7 નવેમ્બર, 2026ના રોજ સવારે 08.00 થી 09.00 વાગ્યાની વચ્ચે યોજવામાં આવશે.

વધુ વિગતો માટે જુઓ: https://visit.rashtrapatibhavan.gov.in/

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2333080) મુલાકાતી સંખ્યા : 25