પોસ્ટેડ ઓન:
31 OCT 2026 12:01PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (31 ઓક્ટોબર, 2026) સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અગાઉ, તેમણે નવી દિલ્હીમાં સરદાર પટેલ ચોકની મુલાકાત લીધી હતી અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com